Journalism in Law –  પત્રકારિતા અને કાયદા કોર્સ

Objectives

 

🚨 છેલ્લો દિવસ... છેલ્લો દિવસ... છેલ્લો દિવસ!

 

     Journalism in Law –  *પત્રકારિતા અને કાયદા કોર્સ*

 

🎯  *શું કાનૂની નોટિસ કે FIR ના ડરથી રિપોર્ટિંગ કરવામાં અચકાઓ છો?*

 

હવે કાયદાની મર્યાદામાં રહીને કરો ૧૦૦% નિર્ભય અને કાનૂની રીતે સુરક્ષિત પત્રકારિતા!

 

*JVTII લાવ્યું છે ૩ મહિનાનો પ્રેક્ટિકલ કોર્સ:*

 

📚 "Journalism in Law – પત્રકારિતા અને કાયદા" (સંપૂર્ણ ગુજરાતી માધ્યમ)

 

✨  *કોર્સની મુખ્ય વિશેષતાઓ:*



  • 💻 ટ્રેનિંગ: ઓનલાઈન ઝૂમ લાઈવ ટ્રેનિંગ (Online Zoom Live)
  • 📜 લાભ: સરકારી માન્યતા પ્રાપ્ત સર્ટિફિકેટ (Government Certificate)
  • 🎁 ફ્રી ગિફ્ટ: દરેક વિદ્યાર્થીને પ્રોફેશનલ મીડિયા કિટ (Media Kit)

 

📖  *કોર્સમાં શું શીખશો?*



  •  *નવા ફોજદારી કાયદા:* BNS, BNSS અને BSA ની પત્રકારો માટે સરળ સમજ
  •  *લીગલ સેફ્ટી:* માનહાનિ (Defamation), કોર્ટ અવમાનના અને કાનૂની નોટિસ સામે રક્ષણ
  •  *ડિજિટલ મીડિયા:*  IT Rules, DPDP Act 2023 અને સાયબર સુરક્ષા નિયમો
  •  *ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટિંગ:*  RTI ની સાચી પદ્ધતિ, સ્ટિંગ ઓપરેશન અને સોર્સ પ્રોટેક્શન

 

💰  *ફી અને સરળ હપ્તાની સુવિધા (કુલ ફી: ₹૪૭૯૬):*



  • રજિસ્ટ્રેશન ફી: ₹૫૯૯ (આજે જ ભરીને સીટ બુક કરો)
  • પ્રથમ મહિનાની ફી: ₹૧૩૯૯
  • બીજા મહિનાનો હપ્તો: ₹૧૩૯૯
  • ત્રીજા મહિનાનો હપ્તો: ₹૧૩૯૯

 

⚠️ સીમિત બેઠકો: ક્વોલિટી ટ્રેનિંગ માટે માત્ર ૨૫ સીટો ઉપલબ્ધ!

 

⏰ એડમિશન આજે રાત્રે ૧૨:૦૦ વાગ્યે બંધ થશે.

 

👉  *આજે જ આપની સીટ બુક કરો અને પત્રકારિતાને કાનૂની સુરક્ષા આપો:*

 

📞 કૉલ / WhatsApp: +91 8488885483

 

🌐 વેબસાઇટ: https://jvtiiindia.com/auth/register